
સંગઠન ગઢે ચલો સુપંથ પર બઢે ચલો
સમાજ કે રાષ્ટ્ર જીવનનું કોઇપણ અંગ હોય, સંગઠનમાં જ શક્તિ છે. સંગઠનનું અનેરું સ્થાન છે. ટોળા અને શિસ્તબદ્ધ સંગઠનમાં ફરક છે. એક ગીત પંક્તિ છે: “સંગઠન ગઢે ચલો સુપંથ પર બઢે ચલો, ભલા હો જીસ મેં દેશ કા વહ કામ સબ કીયે ચલો…” સમન્વિત રીતે ગૂંથાયેલું હોય તેનું નામ સંગઠન.
